મોરબી : મોરબીના લાલપર પાસે રંગોલી લેમીનેટ્સ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ અત્યારે બન્યો છે. આ અંગે જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓએ ત્યાં પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.