મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આજે એક માલ સમાન ભરેલું કેન્ટેનર પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક કન્ટેનરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગની ઘટનામાં જાનહાનીના સમાચાર મળ્યા નથી. કન્ટેનરમાં આગ લાગતા ત્યાં જ રોડ ઉપર ઉભું રાખી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ છે. https://www.youtube.com/watch?v=tCDxYlTZl40&feature=youtu.be