હળવદ : હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં હરેશભાઈ પથુભાઈ રાઠોડ, મેરૂપર વાળાની વાડીએ રહેતા મુળ જોહરપુરા તા.બોડેલી જી.છોટાઉદેપુરના રહેવાસી ધર્મેશભાઈ તળવી ઉ.30 નામના ખેતશ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.