હળવદ : હળવદની ખારી વાડી સીમમાં રહેતા વિજયભાઈ વાઘજીભાઈ તડવી ઉ.32 નામના મૂળ છોટાઉદેપુર જિલ્લાના નિશાન ફળિયા ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.