મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં માટી ખાલી કરવા ગયેલા ડમ્પર ચાલકે હાઇડ્રોલિક લારી ઉંચી કરતા લારી વીજલાઈનને અડકી જતા વીજશોક લાગતા ડમ્પર ચાલક જગદીશભાઈ પરસોત્તમભાઈ રુદાતલાનું મૃત્યુ નીપજ્યું હતું.