મોરબી : રાજપર નિવાસી વસંતભાઈ નારાયણભાઈ એરણીયા તે નવનીતભાઈના પિતા, જાદવજીભાઈ તથા મનસુખભાઈના ભાઈનું તારીખ 12-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતને શ્રદ્ધાંજલિ પાઠવવા તારીખ 19-7-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે રાજપરના વિરાટ પાર્ક ખાતે જામજોધપુરની ગરીબ દીકરીઓ દ્વારા મા બાપને ભૂલશો નહિ કાર્યક્રમ યોજાશે.