મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ડોકટર રાજનભાઈ અરુણભાઈ સાવલિયા રહે.વિઠ્ઠલનગર મોરબી વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.