મોરબી : મોરબી તાલુકાનાએ બેલા ગામની સીમમા મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા મોરબીના માધાપરમાં રહેતા આરોપી રવિ નીતિનભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 290 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.