મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીક આવેલ દરીયાલાલ હોટલ સામે રૂપિયા 25 હજારની કિંમતનો અંદાજે 50 કિલો વજનનો કોપર વાયર રેઢી હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે કોપર વાયરનો જથ્થો કબ્જે કરી તપાસ શરૂ કરી છે.