મોરબી : મોરબીમાં સામાકાંઠે રહેતા મહેન્દ્રસિંહ રાઠોડના પુત્ર જયવિરસિંહના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી. સતત ત્રીજા વર્ષે વૃદ્ધાશ્રમમાં જયવિરસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી દરમ્યાન જયવિરસિંહે વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા.