વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ સ્પિનોરા સીરામીક ટાઇલ્સના કારખાનામા વેસ્ટ પાણીની કુંડીમાં પડી જતા સાહિલ બાપુ જૈના (ઉ. ૫) નામના બાળકનું મૃત્યુ નિપજતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.