મોરબી : મોરબી શહેરનાં મહેન્દ્રનગરમાં મકાનમાં પાણીનાં ટાંકામાં ડૂબી જતાં 4 વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ નોંધ કરીને વધું તપાસ ચલાવી રહી છે. મોરબીનાં મહેન્દ્રનગરમાં આવેલા પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતાં કરણભાઈ અંજનારની 4 વર્ષની દિકરી અંકિતા એપાર્ટમેન્ટમાં રમતી હતી, ત્યારે પાણીનાં ટાંકામાં પડી જતાં તેનુ મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne