મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પ્રવિણ કલમભાઈ મોરી નામના 5 વર્ષના બાળકનું ડૂબી જતાં મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.