મોરબી : મોરબીમાં જાજરમાન સનાતન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સનાતન નવરાત્રિમાં ઉત્તર પ્રદેશના લખનઉના શહીદ જવાન કેપ્ટન અંશુમાનના પરિવારને મોરબી જિલ્લા કલેક્ટર અને પ્રમોદભાઈ વરમોરાના હસ્તે 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.