ટંકારા - પડધરી હાઇવે ઉપર નેકનામ નજીક કાર ચાલકે બે યુવાનને હડફેટે લીધાટંકારા : ટંકારા - પડધરી હાઇવે ઉપર નેકનામ ગામ પાસે આવેલ રૈયાણી ઇન્ડસ્ટ્રીઝ નજીક જીજે - 01 - કેઈ - 1866 નંબરની કારના ચાલકે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં નેકનામ ગામે સાર્જન્ટ પોલીપેક કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા ફરિયાદી દીપાસુલ કમાલાકાંત કુશવાહા અને રામીનહોર બાલાપ્રસાદને હડફેટે લઈ હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડતા કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ટંકારા : ટંકારા - પડધરી હાઇવે ઉપર નેકનામ ગામ પાસે આવેલ રૈયાણી ઇન્ડસ્ટ્રીઝ નજીક જીજે - 01 - કેઈ - 1866 નંબરની કારના ચાલકે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં નેકનામ ગામે સાર્જન્ટ પોલીપેક કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા ફરિયાદી દીપાસુલ કમાલાકાંત કુશવાહા અને રામીનહોર બાલાપ્રસાદને હડફેટે લઈ હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડતા કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.