ડો. મંથન મેરજાની સારવાર હવે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ : મોરબીવાસીઓને અમદાવાદ-મુંબઈ સુધી લંબાવવું નહિ પડે મોરબી( પ્રોફેશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદના રખિયાલમાં નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપતા જાણીતા કેન્સર સર્જન ડો. મંથન મેરજા (ઓન્કોસર્જન) મોરબીમાં ઓપીડી યોજવાના છે. રજિસ્ટ્રેશન માટે કે વધુ વિગત માટે મો.નં. 8980007535નો સંપર્ક કરવાનો રહેશે. ઓપીડી સમય : તા.11-3-2022,શુક્રવાર સવારે 11થી 1 સ્થળ : નક્ષત્ર હોસ્પિટલ 10-પૃથ્વીરાજપરા, મહેશ હોટેલની પાછળ શનાળા રોડ, મોરબી કેવા પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર ? મોઢા અને ગળાનું કેન્સર, સ્તનનું કેન્સર, ગર્ભાશય -અંડાશયનું કેન્સર, થાઇરોઇડનું કેન્સર, આંતરડાનું કેન્સર, લીવર, પિત્તાશય અને સ્વાદુપિંડનું કેન્સર જઠર, અન્નનળીનું કેન્સર ફેફસાંનું કેન્સર કિડની, પ્રોસ્ટેટ એન્ડ મૂત્ર માર્ગનું કેન્સર હાડકા અને સ્નાયુના સાર્કો ડો. મંથન મેરજા મો.નં. 9023647992