હળવદ : કચ્છથી અમદાવાદ જતી બસને હળવદના રણજિતગઢના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. એસટી બસ ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે કચ્છથી અમદાવાદ જતી બસને હળવદના રણજિતગઢના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો અને ધડાકા ભેર બસ ટ્રક પાછળ અથડાઈ હતી. જો કે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.