ધો. 5થી12(કોમર્સ)માં પ્રવેશ મેળવવાની સુવર્ણ તક : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મોરબી : નવનિર્માણ ક્લાસીસ 2011થી અવિરતપણે વિદ્યાર્થીઓના વાસ્તવિક નિર્માણ માટે કાર્યરત છે.એ પછી ઓફલાઈન હોય કે ઓનલાઈન સતત,સતત,સતત કાર્યશીલ રહીને વિદ્યાર્થીને માનસિક,શૈક્ષણિક,બૌધિક સ્તરે ઉપર લાવે છે.આ માટે ક્લાસીસના બધા સાહેબો પારિવારિક ભાવનાપૂર્વક સફળતા પ્રાપ્ત કરાવડાવે છે.જેના ફળસ્વરૂપે વાલી જ નહિ વિદ્યાર્થી પણ ક્લાસીસે આવવા,જોડાવા ઉત્સુક હોય છે.આપ પણ જોડાઈ શકો છો. અત્યારે ધોરણ 10માં માસ પ્રમોશન મળ્યું છે, ત્યારે ધોરણ 11 કોમર્સમાં,ધોરણ 5થી10 અને ધોરણ 12કોમર્સમાં પ્રવેશ મેળવી આપ પણ આ નવનિર્માણના કાર્યમાં જોડાઈ શકો છો.આ માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને ફોર્મ ભરી શકશો. સાથે આપેલ 'ધોરણ 10 પછી શું?' ની PDF ફાઈલ દ્વારા વિવિધ કોર્ષની માહિતી મેળવી શકો છો. 9104150852 - નવનિર્માણ ક્લાસીસ 9825633154 - મયુર સર 9898448974 - અલ્પેશ સર પ્રવેશની લિંક:- https://surveyheart.com/form/6056e27bc8708e4b07c98028 ધોરણ 10 પછી શું? ની બુકની લિંક:- https://gujaratinformation.gujarat.gov.in/uploads/publication/Karkirdi%20Visheshank-2020%20low%20Final.pdf