ટંકારા : ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામથી ખોડપીપર જવાના રસ્તેથી ટંકારા પોલીસે નંબર પ્લેટ વગરના 10 હજારની કિંમતના બાઈકમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1514 કબ્જે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.