મોરબી : મોરબીમાં ખત્રીવાડના નાકા પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી નરવીનસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ મેરુભા ઝાલા ઉ.વ.47ને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.