મોરબી: 'ડોનેટ બ્લડ, સેવ લાઇફ'ના સૂત્ર સાથે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સો-ઓરડી દ્વારા મોરબીમાં એક નિઃશુલ્ક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર તા.14/11/2025ને શુક્રવારના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી જિલ્લા પંચાયત મોરબી, રૂમ નંબર - 19 ખાતે યોજાશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને રકતદાન કરવા અપીલ કરી છે.