મોરબી : શ્રી કેસરિયા હનુમાનજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજપરા પરિવાર દ્વારા આજે તારીખ 2-6-2024ના રોજ ઉમા વિલેજ, ઉગમણા ઝાંપે મહેન્દ્રનગર મોરબી ખાતે સાંજે 4 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.