મોરબી : મોરબીના નાની વાવડી ગામે તા.11ને રવિવારના રોજ સવારે 9 થી 11 કલાકે પ્રાથમિક શાળા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.