મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર નજીક આવેલ અલાઈવ ગ્રેનિટો ખાતે આગામી તા.12ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સહયોગ આપી મહાદાન રુપી રક્તદાન કરી કેમ્પને સાર્થક કરવા સીરામીક એકમ દ્વારા અનુરોધ કરાયો છે.