મોરબી : સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી -નઝરબાગ, ઈડન ગાર્ડન, એચડીએફસી બેન્ક- મોરબી દ્વારા તા. 17 જૂનને શનિવારે સવારે 8 થી 12 કલાકે સંસ્કાર ઈમેજીન સેન્ટર, જીઆઈડીસી મેઈન રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.