મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા હરિસિંહ નારસિંહ સોઢા નામના યુવાનનું ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.