મોરબી : માળીયા મિયાણા શહેરના વાગડીયા ઝાપા પાસેથી ફરિયાદી શબિરભાઈ મુસાભાઈ સુમરાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા માળીયા મિયાણા પોલીસ મથકના ફરિયાદ નોંધાઇ છે..