હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં આવેલ હરિકૃષ્ણધામ મંદિર પાસેથી મયુરનગર ગામે રહેતા બાબુભાઇ પોપટભાઈ કણઝારીયાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા ઇ એફઆરઆઈ બાદ હળવદ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.