મોરબી : મોરબીના માળીયા ફાટક નજીક આવેલ શિવમ શોપિંગના પાર્કિંગમાંથી વેજાભાઈ નેભાભાઈ ચાવડાની માલિકીનું 25 હજારની કિંમતનું હોન્ડા કંપનીનું લિવો બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.