મોરબી : મોરબી શહેરમાં ભડિયાદ કાંટા નજીક સમાજવાડી પાસેથી ફરિયાદી ખીમજીભાઈ રવજીભાઈ પરમારની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.