મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ ગુજરાત સ્લમ બોર્ડ ક્વાટર્સ પાસેથી જયેશભાઈ બચુભાઈ ગોસ્વામી નામના આધેડનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.