મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામના ઝાપા પાસેથી ગત તા.23 જુલાઈના રોજ ફરિયાદી રૂપાભાઈ નિલાભાઈ ખટાણા ઉ.29 રહે.હાલ નીચી માંડલ મૂળ રહે.રવેચીનગર, રાપર કચ્છ વાળાની માલિકીનું જીજે -39 - એફ - 9705 નંબરનું હોન્ડા સાઈન મોટર સાયકલ કિંમત રૂપિયા 50 હજાર વાળું કોઈ અજાણ્યો તસ્કર નીચી માંડલ ગામના ઝાપા પાસેથી ચોરી કરી લઇ જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.