હળવદ : હળવદ શહેરમા સરા રોડ ઉપર નવા બની રહેલા પંચામૃત બંગલોની સાઈડ ઉપર કડીયા કામ કરવા આવેલા ફરિયાદી અશ્વિનભાઈ નાથાભાઇ મકવાણાની માલિકીનું રૂપિયા 70 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.