મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે આવેલ 66 કેવી વીજ સબસ્ટેશન બહાર પાર્ક કરવામાં આવેલ ફરિયાદી દીપકભાઈ નારણભાઇ રામોલિયા રહે.કન્યા છાત્રાલય રોડ મોરબીવાળાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.