મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલા નગરપાલિકાના પાર્કિંગમાંથી દિનેશભાઇ ભગવાનજીભાઈ અંદરપા ની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.