વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઈ અબ્દુલભાઈ મોળની માલિકીનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઈ અજાણ્યા તસ્કરો ઘર પાસેથી ચોરી કરીને લઈ જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.