ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - વાલાસણ રોડ ઉપર આવેલ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની દિતિયાભાઈ હિમરાજભાઈ ભુરિયાની માલિકીનું યામહા કંપનીનું એફઝેડ બાઈક કિંમત રૂપિયા 50,000 વાળું કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.