મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સનવડ સિરામિક નજીક લાલ બ્લ્યુ પટ્ટા વાળું હીરો કંપનીનું 30 હજારની કિંમતનું બાઈક બિનવારસુ હાલતમાં મળી આવતા સીટી બી ડિવિઝન પોલીસે બાઈક કબ્જે લઈ બાઈક માલિકની શોધખોળ શરૂ કરી છે.