મોરબી : મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાનું ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 40 હજારની કિંમતનું હીરો કંપનીનું બાઈક કોઈ અજાણ્યા તસ્કર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.