મોરબી : માળીયા પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીકથી મૂળ બિહારના અને હાલ જેલ રોડ ઉપર રહેતા કોન્ટ્રાકટર દીપકકુમાર જયનારાયણ સિંધને નેકશોન કારમાં રૂપિયા 2400ની કિંમતની 6 બોટલ દારૂ અને 8 લાખની કાર મળી કુલ રૂપિયા 8, 02,400 ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.