મોરબી : મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં અલ્લાહની બંદગી કરવા માટે રોઝા રાખતાં હોય છે. ત્યારે રૂહી શેખ જે 4 વર્ષની છે. તેને રોઝુ રાખી ખુદાની બંદગી કરી છે. રૂહી શેખ સલીમભાઈની પુત્રી અને શેખ યુસુફભાઈની પૌત્રી છે.