માળિયા : માળિયાના નાના ભેલા ગામે વિદ્યાર્થી લાપતા બનેલ છે. આ વિદ્યાર્થીને શોધવા હાલ પરિવાર અને પોલીસે કમર કસી છે. માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામના રહેવાસી રાહુલ રમેશભાઇ ચાવડા ઉંમર વર્ષ 15 કોઈને કહ્યા વગર આશરે બપોરના 2:30 વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયેલ છે ઉપરોક્ત વિદ્યાર્થી કોઈના ધ્યાનમાં આવે તો એમનાં પરિવારના કોન્ટેક્ટ નંબર પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મો.નં.99784 88438 મો.નં..6352641381 મો.નં. 9016947337