મોરબી : મોરબી ઝોન-51 માં ચાલી રહેલી એચ.એસ.સી. (HSC) 2026 બોર્ડની પરીક્ષામાં આજે તારીખ 27-02-2026 ના રોજ તત્વજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે લેવાયેલા તત્વજ્ઞાન (કોડ - 136) વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 448 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 439 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. #Morbi #MorbiUpdate #MorbiNews #HSCExam2026 #BoardExam #GSEB #MorbiStudents #PhilosophyExam