મોરબી : મોરબીમાં ધો.12ના વિદ્યાર્થીઓએ આજે હોંશભેર તત્વજ્ઞાનનું પેપર આપ્યું હતું. કુલ 545 વિદ્યાર્થીઓ આ પેપર આપવા માટે નોંધાયેલ હતા. જેમાંથી 536 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને પેપર આપ્યું હતું. 9 જેટલા વિદ્યાર્થીઓ આજના પેપરમાં ગેરહાજર રહ્યા હતા. આ પેપર શાંતિપૂર્ણ વાતવરણમાં પૂર્ણ થયું હતું.