મોરબી : મોરબી જિલ્લા આજે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોરબી સહીત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. મોરબીમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ટંકારા અને વાંકાનેરમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો. તો હળવદમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.