દિવાળીની આકર્ષક ઓફર્સનો લાભ ગ્રાહકોએ લેવા જેવો : સામાન્ય પાર્લરથી પણ ઓછા ભાવે ટ્રીટમેન્ટ મળશે લક્ઝુરિયસ બ્યુટી સલૂનમાં (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના લક્ઝુરિયસ ગણાતા જિનલ બ્યુટી સલૂનમાં દિવાળી નિમિત્તે 80 ટકાના બમ્પર ડિસ્કાઉન્ટની ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ટ્રીટમેન્ટ તદ્દન નજીવા ભાવે આપવામાં આવશે. તો મોરબીવાસીઓએ આ ઓફર્સનો લાભ એક વખત અવશ્યપણે લેવા જેવો છે. હાલ દિવાળીના પર્વે બહેનો પોતાની સુંદરતા તદ્દન વ્યાજબી ભાવે નિખારી શકશે. કારણકે શહેરના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે આવેલા લક્ઝુરિયસ ગણાતા જિનલ બ્યુટી સલૂનમાં દિવાળી નિમિતે આકર્ષક ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ટ્રીટમેન્ટ ઉપર 80 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. ઓફર્સમાં ફેસિયલ, બ્લીચ, હેન્ડ લેગ્સ વેક્ષ, અન્ડરઆર્મ્સ, હેર કટિંગ માત્ર રૂ. 499મા, લોરીયલ હેર સ્મૂથીંગ માત્ર રૂ. 1999માં, લોરીયલ હેર સ્પા બ્લો ડ્રાયર હેર વોશ હેર કટ ફક્ત રૂ. 699માં, લેઝર ફેસિયલ માત્ર રૂ. 800માં, બોડી વેક્ષ, બોડી બ્લીચ, બોડી મસાજ અને ફેસિયલ માત્ર રૂ. 999માં તેમજ વાઈટનિંગ પીલિંગ, પીમ્પલ્સ પીલિંગ અને ફેસ ગ્લો પિલિંગ માત્ર રૂ. 600માં કરી આપવામાં આવશે. લેઝર ફેસિયલમાં અહીં સ્કિન રેજુવેનેશન, પાર્ટી ફેસિયલ વિથ ફેસિયલ અને એન્ટી પીગમેન્ટ લેઝર ફેસિયલનો સમાવેશ થાય છે. ઉપરાંત અહીં ફેસ, ઉપર અપ્સ, ચીન, સાઈડ લોકસ, લો લાઇન, હેન્ડ, બીકની લાઇન, થીગ,બલર ની, અપર બેક, લોઅર બેક, ફૂલ બેક અને શોલ્ડરમાં લેઝર હેર રિમુવલ ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં બ્યુટી પાર્લરનો કોર્ષ પણ કરાવવામાં આવે છે. જેનો ચાર્જ રૂ. 20 હજાર છે. પરંતુ અત્યારે રજિસ્ટ્રેશન કરાવવાથી માત્ર રૂ. 5 હજારમાં તમામ ટ્રીટમેન્ટ ખૂબ સરળતાથી શીખવવામાં આવશે. હાલ દિવાળી નિમિત્તે આ ઓફર્સ લાગુ કરવામાં આવી છે. ત્યારે બહેનોએ આ બમ્પર ઓફર્સનો લાભ ભૂલ્યા વિના ચોક્કસપણે લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 9913924156 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.