જાહેરમાં જુગાર રમતા શખ્સો પાસેથી રોકડ રૂ. 41500 નો મુદ્દામાલ જપ્ત કરતી હળવદ પોલીસમોરબી અપડેટ: હળવદ તાલુકાના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ 41500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ:1. લખમણભાઇ રણછોડભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) 2. દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) 3. રવજીભાઈ હમીરભાઇ રાઠોડ (રહે. સુસવાવ, તા. હળવદ) 4. સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી (રહે. જંગરીવાસ, મોરબી દરવાજા પાસે, હળવદ) 5. દિનમહમદ ગુલમામદ રાઉમા (રહે. સુસવાવ, તા. હળવદ) 6. મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) 7. સુજલભાઈ નરેશભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) 8. નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) #Morbi #Halvad #HalvadPolice #GamblingRaid #MorbiNews #MorbiUpdate #GujaratPolice