મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 8 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 29 ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 736 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 3 દર્દીઓ રિકવર પણ થયા છે. 24 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 02 મોરબી શહેર : 02 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 01 હળવદ ગ્રામ્ય : 03 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 00 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 08 24 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 01 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 03