મોરબીઃ સીએ એસોસિએશનના પ્રમુખ સીએ વિજય સિતાપરાના જન્મદિવસે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેરાળા ગામ ખાતે ઘરે ઘરે જઈને 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.