હળવદ : હળવદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે દેવળીયા ગામના પાટિયા પાસે આવેલ આરોપી કલ્પેશ જયંતીભાઈ અઘારાની દુકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની સાત બોટલ કિંમત રૂપિયા 700 કબજે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.